Skip to main content

Posts

Showing posts from March, 2021

તાંબા ના પાત્ર માં પાણી પીવા થી થાય છે અનેક બીમારીઓ દૂર , જાણી ને ચોકી જશો......

                   પ્રતિષ્ઠિત THE NEW ENGLEND JOURNAL OF MEDICINE માં થોડા સમય પહેલા પ્રકાશિત લેખ માં જણાવવા માં આવ્યું કે કોરોના વાયરસ માનવ શરીર ની બહાર કેટલા સમય જીવી શકે, જેમાં સ્ટીલ અને પ્લાસ્ટિક પર ૩ દિવસ જયારે તાંબા પર 4 કલાક પણ નથી રહી શકતો જે બતાવે છે કે વાયરસ અને બેકટેરિયા ને નષ્ટ કરવા માટે તાંબુ ખુબ અસરકારક છે                   અમેરિકા ની હોસ્પિટલ માં ક્લીનીકલી સ્ટડી મુજબ ICU માં તાંબા ના ઉપયોગ થી 97% બેકટેરિયા નષ્ટ થઇ જાય છે                     તાંબુ હંમેશા થી ભારતીય સંસ્કૃતિ નું અભિન્ન અંગ રહ્યું છે , આપણે તાંબા ના પાત્ર થી પાણી પિયે છીએ અને કાંસા ની થાળી માં ભોજન કરીયે છીએ                     પાણી ને ઘર માં રાખવા માટે નું મોટું વિજ્ઞાન છે   તેને ...